$(i)$ $Be^+ > Be$ $(ii)$ $Be > Be^+$ $(iii)$ $C > Be$ $(iv)$ $B > Be$
કથન $A :$ $3d$ શ્રેણી તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ $2$ તત્વોના કરતાં વધારે હોય છે.
કારણ $R :$ તત્વોની $3d$ શ્રેણીઆોમાં $d-$કક્ષકોનું ક્રમાનુસાર ભરાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.