Question
અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો?

Answer

કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતાં હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવાં વચનો કહ્યાં. એ માટે અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માથે સફેદ કપડું ઓઢેલો છોકરો શા માટે રડતો હતો?
સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ચડાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે?
સરઘસને 'નવી નવાઈનું સરઘસ' શા માટે કહ્યું હશે?
આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફોસલાવ્યો?
કારણ લખો:
મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા, કારણ કે
કારણ લખો:
ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો, કારણ કે ______.
સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ?
ધૂળાએ પોતાનાં સાથી કોને કોને ગણાવ્યાં?
અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા?
નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદું? તમને કેવી રીતે ખબર પડી?