Question
ધૂળાએ પોતાનાં સાથી કોને કોને ગણાવ્યાં?

Answer

ધૂળાએ પોતાનાં સાથીનાં નામ આ રીતે ગણાવ્યાં : 'બે હાથ, બે આંખો, બે પગ, ચાર કાટલાં મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ. એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free