Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે એક $LCR$ પરિપથ આપેલ છે. હવે એક નવા $C '$ કેપેસીટરને $C$ કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર $C'$ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
$LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
$LCR$ પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ $\left( X _{ L }\right)$ કેપેસેટિવ રીએકટન્સ $\left( X _{ C }\right)$ અને અવરોધ $( R )$ અનુક્રમે $10\, \Omega$ ,$4\, \Omega$ અને $6\, \Omega$ હોય તો પાવર ફેક્ટર શું હશે
જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
$E =440 \sin 100 \pi t \;\;emf$ ધરાવતું ઉલટસૂલટ ઉદગમ $\frac{\sqrt{2}}{\pi} H$ ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં $a.c$. એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન $........\,A$ થશે.