Question
અપૂર્ણાંકને શબ્દોમાં લખો: $\frac{15}{23}$

Answer

પંદર-તેવીસાંશ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલાં સ્થાનોમાં યોગ્ય નિશાની કરો : $0^\circ\text{C}$ થી $15^\circ\text{C}$ નીચું તાપમાન
વસ્તુઓ ભાવ ગયા વર્ષ દરમિયાન વેચાણ
સફરજન $₹ 40$ પ્રતિ કિલો $2457$ કિલો
નારંગી $₹ 30$ પ્રતિ કિલો $3004$ કિલો
કાંસકી $₹ 3$ પ્રતિ નંગ $22760$
દાંત-બ્રશ $₹ 10$ પ્રતિ નંગ $25367$
પેન્સિલ $₹ 1$ પ્રતિ નંગ $38530$
નોટબુક $₹ 6$ પ્રતિ નંગ $40002$
સાબુ $₹ 8$ પ્રતિ નંગ $20005$
રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધો $?$
$x - 2 = 0$ એ સમીકરણ છે અને તેમાં ચલ $x$ છે. નીચેનામાંથી કયા સમીકરણો છે તે કહો (ચલ સાથેના) અને તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે પણ જણાવો: $2m < 30$
દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો: $33$ રૂપિયા $25$ પૈસા
$5.64$ કે $5.60$ માંથી કઈ સંખ્યા મોટી છે?
દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં દર્શાવો: $6 \ m$
સરિતાની હાલની ઉંમર $y$ વર્ષ છે. દાદાજીની ઉંમર સરિતાની ઉંમર કરતાં $6$ ગણી છે અને દાદીમા દાદાજી કરતાં $2$ વર્ષ નાનાં છે, તો દાદીમાની ઉંમર કેટલી હશે?
અભિવ્યક્તિ કરો: $y$ ને $-8$ વડે ગુણી મળતા પરિણામમાં $5$ ઉમેરતાં.
$0.3$ કે $0.4$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકના સમાન અપૂર્ણાંક લખો: $\frac{2}{3}$