Question
અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવો: $11 \frac{13}{20}$

Answer

$11 \frac{13}{20} = 11 + \frac{13}{20} = 11 + \frac{13 \times 5}{20 \times 5} = 11 + \frac{65}{100} = 11.65$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$13$ ના પ્રથમ ચાર અવયવી લખો.
$4$ પેન્સિલની કિંમત $12$ રૂપિયા થાય તો $9$ પેન્સિલની કિંમત કેટલી થાય $?$
પશ્ચિમ દિશામાંથી $\frac{3}{4}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં કઈ દિશામાં પહોંચાશે?
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $4 \text{ સેમી}$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: -2, -10$
$5 + \frac{6}{10}$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
શુભમે તેના રૂમની દીવાલનાં $\frac{2}{3}$ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના $\frac{1}{3}$ ભાગ પર રંગ કરવામાં મદદ કરી, તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો $?$
$93,287$ ને વાંચો અને તેનું વિસ્તરણ કરો.
$3.8$ ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.
આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો: