Question
અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= .................$

Answer

$ 3\pi r^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યામ-સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ___________ કહે છે. (x-અક્ષ, Y-અક્ષ, લંબરેખા)
$135^\circ $ ના ખૂણાના પૂરકકોણ ના કોટિકોણનું માપ $...........$ થાય. $(45^\circ ,35^\circ , 65^\circ )$
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં જો $ \angle A = 85^\circ $ હોય, તો $ \angle C  = ..............(85^\circ , 95^\circ , 105^\circ )$
બહુપદી $5 x^3-3 x^2+11 x-4$ માં $x^2$ નો સહગુણક ____________ છે. (5, -3, 11)
જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન હોય તો તેવા બિંદુઓને $............$ કહે છે.
$5+\sqrt{7}$ નો સંમેયકારક અવયવ_________ છે.
થેલ્સ $...........$ દેશનો વતની હતો. $($ગ્રીસ, ઇજિપ્ત, ભારત$)$
$20$ અવલોકનોનો મધ્યક $15.2$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $................$ થાય. $(152, 304, 35)$
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= .................$
$\frac{2}{3}$ નું દશાંશ સ્વરૂપ ______________  પ્રકારનું છે. (સાન્ત, અનંત આવૃત્ત, અનંત અનાવૃત્ત)