સૂચી - $I$ | સૂચી -$II$ |
$(a)$ રેક્ટિફાયર | $(i)$ $a.c.$ વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. |
$(b)$ સ્ટેબીલાઈઝર | $(ii)$ $a.c.$ વોલ્ટેજનું $d.c.$ વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. |
$(c)$ ટ્રાન્સફોર્મર | $(iii)$ રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી $a.c.$ ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. |
$(d)$ ફિલ્ટર | $(iv)$ ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. |
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$OR$ , $NOT $ અને $NAND$ ગેટની સંજ્ઞા અનુક્રમે કઈ છે?