Question
અર્જુન શાથી આંખ વીંધી શક્યો?

Answer

અર્જુનની એકાગ્રતા ગજબની હતી. તેને પંખી, ઝાડ કે આકાશ નહિ, પરંતુ પંખીની માત્ર લાલ આંખ જ દેખાતી હતી. તેથી અર્જુન પંખીની આંખ વીંધી શક્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free