Question
કરોડરજ્જુને ઈજા થવાથી મૃદુલભાઈની શી હાલત થઈ?

Answer

કરોડરજ્જુને ઈજા થવાથી મૃદુલભાઈના હાથ અને પગ નકામા થઈ ગયા. વ્હીલ-ચેરમાં જ જિંદગી ગુજારવાની નોબત આવી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free