Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ1 Mark
Question
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો: મહાનાયક -
✓
Answer
પ્રશિષ્ટ સાહિત્યકૃતિ અથવા તો ચલચિત્રાદિમાં વ્યાપક રીતે છવાઈ જતો સમર્થ અને પ્રતિભાશાળી નાયક વાક્ય: અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને 'મહાનાયક' બની ગયા
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.