Question
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
નીર

Answer

કીર, ખીર, ગીર, ચીર, ધીર, મીર, લીર, વીર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
સપનું ઊડી આકાંક્ષાએ તેથી રાત્રે ઊંઘ ડરામણું ગઈ જોયું તેની.
ક્રિયાવિશેષણ ઓળખાવો :
રેખાએ આ ગીત અનેકવાર ગાયું છે.
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
રસ -
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહારથી -
ક્રિયાવિશેષણ ઓળખાવો :
રમા નિયમિત વાચન કરે છે.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
ગમગીન
વ્યક્તિવાચક સંજ્ઞા:
મને જલેબી ખાવી ગમે.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
કામચલાઉ
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
પૂરપાટ રહ્યાં વાહનો પર રસ્તા હતાં સવારે કારણે ટ્રાફિક ન દોડી હોવાના.
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
જીવનસ્રોત