Question
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહારથી -

Answer

રથમાં બેસીને અનેક યોદ્ધાઓ સામે લડનાર મહાન યોદ્ધો
વાક્ય :અર્જુન મહાભારતના યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓને હરાવીને 'મહારથી' કહેવાયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
સંભારણું
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
પોતાના જ દીકરાના ઘરે બે-ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે.
ભાવને અનુરૂપ કાવ્યપંક્તિઓ લખો:
હે પ્રભુ, કોઈની પણ મદદની જરૂર ના પડે એમ આપબળે અમને બધી જ મુશ્કેલીમાંથી ઊગરવાની શક્તિ આપો અને તેમાંથી બહાર નીકળવા અમારા હાથમાં બળ આપો.
જાતિવાચક સંજ્ઞા :
આ છોકરો હોશિયાર છે
વ્યક્તિવાચક સંજ્ઞા:
ફાગણ નવા નવા રંગ લઈને આવે છે.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
કામચલાઉ
ક્રિયાવિશેષણ ઓળખાવો :
રમા નિયમિત વાચન કરે છે.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખીને લીધે આપણને આપણો ખોરાક મળે છે છતાં
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
ભરવું + જોવું
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાત્યાગી -