Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
સંભારણું

Answer

શાળાનું મકાન બંધાવીને રતનબાએ પોતાના દીકરાનું સંભારણું કાયમ કરી દીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાત્યાગી -
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો અને તેમાં ગૅસ ભરેલ હતો.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમય તેનામાં જોતો હતો. એવાં જ મુગ્ધતા-વિસ્મય નિહાળું છું.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ગાડી એટલી ઝડપથી જઈ રહી હતી કે અમે પાછળ રહી જતાં હતાં.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
હૉસ્પિટલના ઘણા દર્દીઓએ ફરિયાદ કરી એટલે
વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
માંડવા પાસે માણેકથંભ / લોહસ્તંભ રોખો.
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
તેજ
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
જાજરમાન
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
ડૉક્ટર
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
રડવું + પડવું