Question
અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો : ભરત ક્યાં તોફાની છે!

Answer

ભરત એકદમ શાંત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
કથાવાચન પછી કથાકારની પોથી / કિતાબ / ચોપડી ઉપર લોકો પૈસા ચડાવે છે.
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
રાજસ્થાન રંગોનો પ્રદેશ રંગીલો રાજસ્થાન, એમ કહું તો ચાલે.
પ્રથમ ભાષામાં અનુવાદ:
પોષ અને મહા આ બે મહિના શિશિરઋતુના હોય છે.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :
તાર, વાડ, નવાઈ, અડતો
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લીલાં : લીલાંછમ
વાક્ય પૂર્ણ કરો :જો ... તો મજા પડી જાય.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
જાત, જયપુર, જોધપુર, જાત્રા
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : તેઓ પ્રવાસમાં આવવાના હતા.
જેને લિંગનો પ્રત્યય લાગ્યો હોય એવી સાત-સાત સંજ્ઞાઓ શોધીને લખો : નપુંસકલિંગ
આપેલા શબ્દ સાથે જોડાયેલા શબ્દો લખો :
યુદ્ધ