Question
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લીલાં : લીલાંછમ

Answer

નર્મદાની નહેરના લીધે રણ પણ લીલાંછમ થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
પ્રશ્નાર્થચિહ્ન (?) :
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો / અસંતોષનો શ્વાસ લીધો.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વજન સરખું કરવા તેણે થેલીમાં ઠળિયા નાખ્યા.
વાક્ય પૂર્ણ કરો :ખબરદાર !
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
કિલ્લો, કંઈક, કોતરણી, કેટલાં
ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
છે જ એ તો પાગલ, ગોટો વાળી દેશે.
વાક્યોમાં આડાઅવળા થયેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો:
કાઢ્યું એક પોચું થેલીમાંથી મોટું જાંબુ.
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
લઘુવિરામચિહ્ન ( ; ) :
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : બાળકો અવાજ કરી રહ્યાં છે.
ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
નિયમભંગ કરીને છ યોદ્ધાઓએ અભિમન્યુને કપટથી / બહાદુરીથર્થી માર્યો.