Question
મિશ્ર અપૂર્ણાક $2 \frac{3}{5}$ ને અશુદ્ધ અપૂર્ણાકમાં ફેરવો.

Answer

$2 \frac{3}{5} = \frac{(2 \times 5) + 3}{5} = \frac{10 + 3}{5} = \frac{13}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2x + 9 = 11$ માં ચલની કિંમત શોધો.
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $27 \text{ મીટર } 35 \text{ સેમી}$
આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો:
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$415 \text{ કિમી } 9 \text{ મીટર} = \_\_\_\_\_\_\_ \text{ કિમી}$
કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $:$ ધાર્મિક સવારે $5$ કલાક વાંચે છે અને સાંજે $8$ કલાક વાંચે છે, તો છ દિવસમાં કુલ કેટલા કલાક વાંચન કરે છે $?$
$20$ અને $15$ નો ગુણોત્તર નીચે પૈકી ક્યો મળે ?
$0.3$ કે $0.4$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
એક લંબચોરસની લંબાઈ $12 $ સેમી અને પહોળાઈ $3$  સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $.......$ ચો સેમી થાય.
દશાંશ સંખ્યામાં લિટરમાં દર્શાવો: $853$ લિટર $5$ મિલિ
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $97 \text{ સેમી}$