MCQ
અસમતા $|x-1|+|x+1|<2$ નો ઉકેલ ગણ ....... થાય 
  • A
    $(-1,1)$
  • B
    $[-1,1]$
  • $\phi$
  • D
    $\{-1,1\}$

Answer

Correct option: C.
$\phi$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણના શિરોબિંદુઓ $(2,1), (5,2)$ અને $(3,4)$ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
જો ઉગમબિંદુમાંથી વર્તૂળ $x^{2} + y^{2}- 6x - 8y + 21 = 0$ ના સ્પર્શકો $OA$ અને $OB$ હોય, તો $AB = …….$
જો $tan\, A$ અને $tan\, B$ દ્રીઘાત સમીકરણ $3x^2 - 10x - 25 = 0$ ના ઉકેલ હોય તો $3\, sin^2\, (A +B)- 10\, sin\,(A +B). cos\,(A+ B)- 25\, cos^2\, (A+B)$ =
જો $A = sin\, 45^o + cos\, 45^o$ અને $B = sin\, 44^o + cos\, 44^o $ હોય તો 
સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
પરવલય $x^2 = -8y$ ની નિયામિકાનું સમીકરણ કયું છે ?
જો $z_1$ અને $z_2$ એ બે સંકર સંખ્યા છે કે જેથી  $\left| {{z_1}} \right| = 9$ અને  $\left| {{z_2-3-4i}} \right| = 4$ થાય તો $\left| {{z_1} - {z_2}} \right|$ ની ન્યૂનતમ કિમત મેળવો. 
${(2 - 2i)^{1/3}}$ ના બીજ મેળવો.
${(x + 3)^6}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{{1.3}} + \frac{1}{{3.5}} + \frac{1}{{5.7}} + \frac{1}{{7.9}} + ... + \frac{1}{{(2n - 1)(2n + 1)}}  = . . .$