MCQ
અસમતા $x-y \geq 0$ ને આલેખમાં .......... રીતે દર્શાવાય. 
  • A

  • B


  • D

Answer

Correct option: C.

c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે શૂન્યેતર સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે, જો $\operatorname{Re}\left(z_1 z_2\right)=0$ અને $\operatorname{Re}\left(z_1+z_2\right)=0$ હોય, તો

$(A)$ $\operatorname{Im}\left(z_1\right) > 0$ અને $\operatorname{Im}\left(z_2\right) > 0$

$(B)$ $\operatorname{Im}\left(z_1\right) < 0$ અને $\operatorname{Im}\left(z_2\right) > 0$

$(C)$ $\operatorname{Im}\left(z_1\right) > 0$ અને $\operatorname{Im}\left(z_2\right) < 0$

$(D)$ $\operatorname{Im}\left( z _1\right) < 0$ અને $\operatorname{Im}\left( z _2\right) < 0$

નીચે આપેલ પૈકી ક્યાં વિકલ્પ સાચા છે ?

જો $\sum_{k=1}^{10} \frac{k}{k^{4}+k^{2}+1}=\frac{m}{n}$, કે જ્યાં  $m$ અને  $n$ એકબીજાને અવિભાજ્ય છે તો  $m+n$ ની કિમંત મેળવો.
વર્તુળ $x^2+y^2-10 x-6 y+30=0$ ને અંતવૃત (inscribed) એક ચોરસ છે. ચોરસ ની એક બાજુ $y=x+3$ ને સમાંતર છે. જો $\left(x_i, y_i\right)$ એ ચોરસના શિરોબિંદુ હોય, તો $\Sigma\left(x_i{ }^2+y_i{ }^2\right)=$ ............
સમીકરણ $3{\sin ^2}x + 10\cos x - 6 = 0$ નું સમાધાન કરવા માટે $x = . . .$
ઉગમબિંદુમાંથી રેખા $\sqrt 3 \,x\,\, - \,\,y\,\, + \,\,2\,\, = \,\,\,0$ પર દોરેલા લંબની લંબાઈ
જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.
જો $z = x + iy$ સંકર સંખ્યા છે કે જે ${\left| {z + \frac{i}{2}} \right|^2} = $ $\,\,{\left| {z - \frac{i}{2}} \right|^2}$ નું પાલન કરે છે, તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો $4, 7, 2, 8, 6$ અને $a$ નો મધ્યક $7$ હોય તો મધ્યસ્થથી વિચલન ............ થાય 
ભૌતિકશાસ્ત્ર માટે $3,$ ગણિતશાસ્ત્ર માટે $5$ અને રસાયણશાસ્ત્ર માટે $4$ શિષ્યવૃતિ માટેના અરજદાર છે. તો આ શિષ્યવૃતિ કેટલી ભિન્ન રીતે એનાયત કરી શકાય ?કે જેથી દરેક વિષયમાં ઓછામાં ઓછી એક શિષ્યવૃતિ મળે.

 

આપેલ પૈકી કઈ સંખ્યા સંમેય છે ?