MCQ
આપેલ પૈકી કઈ સંખ્યા સંમેય છે ?
  • A
    $\sin 15^\circ $
  • B
    $cos 15^\circ$
  • $\sin 15^\circ \cos 15^\circ $
  • D
    $\sin 15^\circ \cos 75^\circ $

Answer

Correct option: C.
$\sin 15^\circ \cos 15^\circ $
c
(c) $\sin {15^o} = \sin ({45^o} - {30^o}) = \frac{{\sqrt 3 - 1}}{{2\sqrt 2 }} = $ irrational

$\cos {15^o} = \cos ({45^o} - {30^o}) = \frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}=$ irrational

$\therefore \,\,\,\sin {15^o}\cos {15^o} = \frac{1}{2}(2\sin {15^o}\cos {15^o})$

$ = \frac{1}{2}\sin {30^o} = \frac{1}{2}.\frac{1}{2} = \frac{1}{4} =$ rational  

$\therefore \, \sin {15^o}\cos {75^o} = \sin {15^o}\sin {15^o} = {\sin ^2}{15^o}$

$ = {\left( {\frac{{\sqrt 3 - 1}}{{2\sqrt 2 }}} \right)^2} = \frac{{4 - 2\sqrt 3 }}{8}=$ irrational

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A(2,-3)$ અને $B(-2,1)$ એ ત્રિકોણનાં બે શિ૨ોબિંદુ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $2x + 3y = 9$ ૫૨ આવેલ હોય , તો ત્રિકોણના મઘ્યકેન્દ્રના બિંદુગણનું સમીક૨ણ $....... .$
સમગુણોત્તર શ્રેણીમાં આપેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો $38$ અને ગુણાકાર $1728$ છે, તો તેમાંની સૌથી મોટી સંખ્યા....... છે.
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+5{{x}^{2}}}{1+3{{x}^{2}}} \right)}^{\frac{1}{x^2}}}$ ની કિંમત $=............. $
વિધેય $\frac{1}{{2 - \sin 3x}}$ નો વિસ્તાર મેળવો.
જો $(2021)^{3762}$ ને $17$ વડે ભાગતા મળતી શેષ  . . .  થાય .
$(a + b, a - b)$ અને $(a - b, a + b)$ બિંદુઓને જોડતી રેખાને એક બિંદુ $a : b$ પ્રમાણમાં બાહ્ય-વિભાજન કરે છે. તો તે બિંદુના યામ શોધો.
ધારોકે અંકો $a,b,c$ સમાંતર શ્રેણીમાં છે.આ ત્રણેય અંકોનો ત્રણ વાર ઉપયોગ કરીને $9-$અંકો વાળી એવી સંખ્યા બનાવવામાં આવે છે કે જેથી ત્રણ ક્રમિક અંકો ઓછામાં ઓછા એક વાર સમાંતર શ્રેણીમાં હોય.આ પ્રકારની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?
$(13)^{507}$ ને નવ વડે ભાંગતા મળતી શેષ મેળવો 
$ \alpha $ એ  $x$ ની ન્યૂનતમ પૃણાંક કિમત છે કે જેથી $\frac{{x - 5}}{{{x^2} + 5x - 14}} > 0$ થાય તો .....
જો બે શાંકવો $S$ અને $S'$ ની ઉત્કેન્દ્રતા $e$ અને $e'$ હોય કે જેથી $e^2 + e^{'2} = 3$ તો $S$ અને $S'$ બંને :