MCQ
અસમતા $x^2 \leq 4$ નો ઉકેલગણ ______ છે.
  • A
    [-2, 2]
  • B
    (-2, 2)
  • C
    $(-\infty,-2] \cup[2, \infty)$
  • D
    $\phi$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો રેખાઓ  $ax + by + c = 0, bx + cy + a = 0 $ અને  $cx + ay + b = 0$  સંગામી હોય, તો.....
જો $z$ એ એક સંકર સંખ્યા હોય કે જેથી $|z|^2 - |z| - 2 < 0$ થાય તો $|z^2 + z sin \theta|$ ની કોઈ પણ $\theta$ માટે કિમત મેળવો. 
જો A $(a, b), B(3,4)$ અને $C(-6, -8)$ એ ત્રિકોણના અનુક્કમે કેન્દ્ર પરિકેન્દ્ર અને લંબકેન્દ્ર છે. તો રેખા $2 x+$ $3 y-4=0$ ને સમાંતર રેખા $x-2 y-1=0$ થી બિંદુ $\mathrm{P}(2 \mathrm{a}+3,7 \mathrm{~b}+5)$ નું અંતર મેળવો.
જો શ્રેણીનું $n$ મું પદ$T_n = 2n - 1$ હોય, તો $n$ પદોનો સરવાળો $S_n = ……$
એક બિંદુની $x -$ યામ અને $y -$ યામ બંને સમાન હોય, અને તેઓ બિંદુ $(1, 0)$ અને $B (0, 3)$ થી સમાન અંતરે આવેલા હોય, તો તે શોધો.
$3x + 2y + 7 = 0$ અને $6x + 4y + 3 = 0$ વચ્ચેનું અંતર શોધો.
જો $(1 -x + x^2)^n = a_0 + a_1x + a_2x^2 + ....... + a_{2n}x^{2n}$,હોય તો  $a_0 + a_2 + a_4 +........+ a_{2n}$ ની કિમત મેળવો 
${\left( {\frac{{{x^3}}}{3} + \frac{3}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ $5670$ થાય તે માટે $x$ ની વાસ્તવિક કિમતોનો સરવાળો કેટલો થાય ?
જો $A, B, C$ એ એવા ત્રણ ગણ છે કે જેથી $n(A \cap  B) = n(B \cap  C) = n(C \cap  A) = n(A \cap  B \cap  C) = 2$ થાય તો $n((A × B) \cap  (B × C)) $ =