MCQ
અસમતા $x^{2} \leq 9$ નો ઉકેલગણ .......... થાય
  • A
    $[-3,3]$
  • B
    $(-3,3)$
  • C
    $(-\infty,-3) \cup(3, \infty)$
  • D
    $\phi$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\tan A = \frac{{1 - \cos B}}{{\sin B}},$ હોય તો $\tan 2A$ અને $\tan B$ નો સંબંધ મેળવો..
$^n{P_r}$ =  
રેખા $L:\frac{x}{5} + \frac{y}{b} = 1$ એ બિંદુ (13,32) માંથી પસાર થાય છે. રેખા $L$ એ $K$ ને સંમાતર છે અને $K:\frac{x}{c} + \frac{y}{3} = 1$ આપેલ હોય તો $L $ અને $ K$ વચ્ચેનું અંતર મેળવો. .
ધારોકે વર્તુળ $C_1: x^2+y^2-2(x+y)+1=0$ અને $C_2$ એ કેન્દ્ર $(-1,0)$ પર તથા ત્રિજયા $2$ વાળુ એક વર્તુળ છે. જે $C_1$ અને $C_2$ ની સામાન્ય જીવાની રેખા એ $y$-અક્ષને બિંદુ $P$ પર છેદે, તો $C_1$ ના કેન્દ્ર થી $P$ ના અંતર નો વર્ગ ........... છે. 
જો $z \ne 0$ સંકર સંખ્યા હોય , તો . . ..
સમીકરણ ${x^2} - |x + 2| + x > 0,$ માટે, $x$ ની વાસ્તવિક સંખ્યાઓનો ગણ મેળવો.
જો $\alpha_1<\alpha_2<\alpha_3<\alpha_4<\alpha_5<\alpha_6$, હોય તો સમીકરણ $(x-\alpha_1)(x-\alpha_3) (x-\alpha_5) + 3 (x-\alpha_2) (x-\alpha_4) (x-\alpha_6) = 0$ ને 
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે $S_n$ એ, સમાંતર શ્રેણી $3,7,11, \ldots . . .$. નાં $n$ પદોનો સરવાળો છે. જો $40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42$ હોય,તો $n=$___________. 
જો ઉપવલય $\frac{x^{2}}{2}+\frac{y^{2}}{4}=1$ પરના બિંદુઓ $P$ અને $Q$ માંથી દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ $R(\sqrt{2}, 2 \sqrt{2}-2)$ માં મળે છે. જો  $S$ એ ઉપવલયની ઋણ મુખ્ય અક્ષની નાભી છે. તો  $SP ^{2}+ SQ ^{2}$ ની કિમંત મેળવો.