MCQ
જો $\alpha_1<\alpha_2<\alpha_3<\alpha_4<\alpha_5<\alpha_6$, હોય તો સમીકરણ $(x-\alpha_1)(x-\alpha_3) (x-\alpha_5) + 3 (x-\alpha_2) (x-\alpha_4) (x-\alpha_6) = 0$ ને 
  • A
    $(\alpha_5,\alpha_6)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે
  • B
    $(\alpha_1,\alpha_2)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે
  • C
    બધા ઉકેલો કાલ્પનિક મળે
  • D
    $(-\infty,\alpha_1)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $y^{2} = 4x + 4y$ નું શિરોબિંદુ, નાભિ, નાભિલંબ,નાભિલંબની લંબાઈ અને નિયામિકાનું સમીકરણ શોધો.
અંકો $1, 2, 3$ અને $5$ ના ઉપયોગથી બનતી અને $15$ વડે વિભાજ્યા હોય તેવી $4-$અંકી સંખ્યાઓ (અંકોનું પુનરાવર્તન માન્ય છે) ની સંખ્યા $...........$ છે.
$\frac{{{C_0}}}{1} + \frac{{{C_1}}}{2} + \frac{{{C_2}}}{3} + .... + \frac{{{C_n}}}{{n + 1}} = $
જો $1^2 + 2^2 + 3^2 + ...... +2009^2 = (2009)(335)(4019)$ અને $(1)(2009) + 2(2008) + 3(2007) + ....... + 2009(1) = (2009)(335)(x)$, હોય તો $x$ ની કિમત મેળવો 
$(1, 4)$  થી પરવલય  $y^2 = 12x $ પર દોરેલા સ્પર્શકોની જોડનું સમીકરણ શું થાય ?
જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 1)$ હોય અને આ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુના મધ્યબિંદુ $(-1, 2)$ અને $(3, 2)$ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
જો $E$ અને $F$ બે સ્વતંત્ર ઘટના છે કે જેથી $E$ અને $F$ બંને બને તેની સંભાવના $\frac{1}{12}$ થાય  અને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો  $\frac{{P(E)}}{{P\left( F \right)}}$ ની કિમંત મેળવો.
$HEXAGON $ શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં ગોઠવતાં તેનો ક્રમાંક કેટલો આવે ?
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?(જ્યાં $A$ $\&$ $B$ એ બે શૂન્ય ગણ નથી.)