Question
અસમતાનો વાસ્તવિક સંખ્ચા $x$ માટે ઉકેલ મેળવો: $\frac{3(x-2)}{5} \leq \frac{5(2-x)}{3}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંકર સંખ્યા $(5-3 i)^3$ ની અનુબદ્ધ સંકર સંખ્ચા $a + bi$ તો $a - b$ શોધો.
જો $(a + ib) (c + id) (e + if) (g + ih) = A + iB$ હોય, તો બતાવો કે
$(a^2 + b^2) (c^2 + d^2) (e^2 + f^2) (g^2 + h^2) = A^2 + B^2.$
પાંચ ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો :$\cot x=\frac{3}{4}, x$ત્રીજા ચરણમાં છે.
સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદનો સરવાળો શોધો : $1, -a, a^2, -a^3, ……….$
પરવલય $x^2=12 y$ નાં શિરોબિંદુ અને નાભિલંબનાં અત્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેમી હોય, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશમાપ શોધો.( $\pi=\frac{22}{7}$ લો.)
એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. 2 કાળા તથા ૩ લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે?
અસમતાનો ઉકેલ શોધી. $\frac{6}{x} \geq 3$
જો કોઈ ઘટના A ની સંભાવના $\frac{2}{11}$ હોય, તો ઘટના ‘A – નહિ’ની સંભાવના શોધો.