Question
અસમતાનો ઉકેલ શોધી. $\frac{6}{x} \geq 3$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવોઃ 3x – 2 < x + 1
સમીકરણ $|1-i|^x=2^x$ ના શૂન્યેત્તર પૂર્ણાક ઉકેલોની સંખ્ચા શોધો.
જો ${ }^{n-1} P_3:{ }^n P_4= 1 : 9,$ તો $n$ શોધો.
$x^2 = 6y$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
શિરોબિંદુ (0, 0); નાભિ (– 2, 0) આપેલી શરત પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો :
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{1}{a x^2+b x+c}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)
શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી?
કોઈક અચળ a માટે $\frac{x^n-a^n}{x-a}$નું વિકલિત શોધો.
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$4 \sqrt{ } x-2$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
પરવલય $x^2=12 y$ નાં શિરોબિંદુ અને નાભિલંબનાં અત્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.