Question
અસમતાનો વાસ્તવિક સંખ્યા $x$ માટે ઉકેલ મેળવો : $\frac{5-3 x}{7}<\frac{x}{5}+3$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિઓ (±4, 0) નાભિલંબની લંબાઈ 12
ΔPQRનાં શિરોબિંદુઓ P (2a, 2, 6), Q (– 4, 3b, − 10) અને R (8, 14, 2c) હોય તથા મધ્યકેન્દ્ર ઊગમબિંદુ હોય તો a, b અને c નાં મૂલ્યો શોધો.
અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ P(a, b) હોય, તો તે રેખાનું સમીકરણ $\frac{x}{a}+\frac{y}{b}=2$ છે તેમ બતાવો .
$\sum_{ K =1}^{11}\left(2+3^k\right)$ ની કિમત શોધો.
કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યા a માટે $x^n + ax^{n -1} + a^2x^{n-2} + ….. + a^{n-1}x + a^n$ નું વિકલિત શોધો.
સાબિત કરો કેઃ$\frac{\cos (4x)+\cos (3x)+\cos (2x)}{\sin (4x)+\sin (3x)+\sin (2x)}=\cot (3x)$
f એ z x z પર વ્યાખ્યાયિત છે, જો $f = {(x + y, xy) : x, y \epsilon Z}$ થી વ્યાખ્યાયિત છે, તો શું f એ Z થી Z નું વિધેયછે? તમારા જવાબ ની યથાર્થતા ચકાસો.
અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ થશે?
0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકોવાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી.
વિધેયનાં વિકલિત શોધો : sin x . cos x