Question
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 37 – (3x + 5) ≥ 9x – 8 (x – 3)

Answer

37 – (3x + 5) ≥ 9x – 8 (x – 3)
∴ 37-3x-5 ≥ 9x-8x+24
∴ 32-3x ≥ x + 24
∴ 32-24 ≥ x + 3x
∴ 8 ≥ 4x ∴ x = 2; જ્યાં, x ∈ R
∴ ઉકેલગણ = {x: x ∈ R, x ≤ 2} = (-∞, 2]

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x^2=-9 y$ માટે નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નીયામીકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3(x – 1) ≤ 2(x – 3)
શ્રેણી 2, 2√2, 4, …નું કેટલામું પદ 128 થાય?
સાબિત કરોઃ [sin (3x) + sin x] sin x + [cos (3x) – cos x] cos x = 0
ઊગમબિંદુમાંથી પસાર થતાં અને અક્ષો પર અંતઃખંડ a અને b બનાવતાં વર્તુળનું સમીકરણ મેળવો.
Image
જો A = {1, 2, 3, 4, 6}, R = {{a, b) : a, b ∈ A, b એ a વડે વિભાજ્ય છે.} થાય તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે,
( 1 ) R ને યાદીની રીતે લખો.
( 2 ) R નો પ્રદેશ મેળવો.
(૩) R નો વિસ્તાર મેળવો.
બિંદુ (2,3) માંથી પસાર થતી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $60^{\circ}$છે તથા એક રેખાના ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો.
સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ 3 પદોનો સરવાળો $\frac{39}{10}$ છે અને તેમનો ગુણાકાર 1 છે.તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો.
આપેલાં વિધાનો ચકાસો : $(0, 7, 10), (−1, 6, 6) (-4, 9, 6)$ એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
જો રેખાઓ 3x + y – 2 = 0, px + 2y – 3 = 0 અને 2x – y – 3 = 0 એક બિંદુમાંથી પસાર થતી હોય, તો P શોધો.