Question
શ્રેણી 2, 2√2, 4, …નું કેટલામું પદ 128 થાય?

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કેન્દ્ર $(2, 2)$ વાળા અને બિંદુ $(4, 5)$ માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો.
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : $\cot \left(-\frac{15 \pi}{4}\right)$
(1) પ્રાકૃતિક સંખ્યા x
(2) પૂર્ણાંક સંખ્યા x માટે 24x < 100 ઉકેલો.
જો ${ }^2 C_8={ }^n C_2$ હોય, તો ${ }^n C_2$ શોધો.
(3, −1) અને (4,–2) ને જોડતી રેખા અને x- અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો.
કેન્દ્ર $(1,1)$ અને $\sqrt{2}$ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો.
પાંચ ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો :$\sec x=\frac{13}{5}, x$ ચોથા ચરણમાં છે.
P (0, − 4) અને B (8, 0) ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3x – 7 > 5x – 1
શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી?