MCQ
______ અસત્ય છે.
  • A
    $\left|z_1 z_2\right|=\left|z_1\right|\left|z_2\right|$
  • B
    $\overline{z_1+z_2}=\overline{z_1}+\overline{z_2}$
  • C
    $\left|\frac{z_1}{z_2}\right|=\frac{\left|z_1\right|}{\left|z_2\right|}$
  • D
    $\left|z_1+z_2\right|=\left|z_1\right|+\left|z_2\right|$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણ $x +2 \tan x =\frac{\pi}{2}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
સમીકરણ $x|x-1|+|x+2|+a=0$ ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ $a \in R$ નો ગણ $........$ છે.
રેખાઓ $x + y - 4 = 0,\,$ $3x + y = 4,$ $x + 3y = 4$ થી બનતો ત્રિકોણ  . . . . પ્રકારનો બને.
ધારો કે $z_1=5+4 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે,કાટખૂણે ધડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_1$ છે અને $z_2=3+5 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે, કાટખૂણે, ધડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_2$ છે.$w_1-w_2$ નો મુખ્ય કોણાંક $.........$ છે.
પરવલય $y^2\, = 8x$ ને બિંદુ $(- 8, 0)$ માંથી દોરેલો સ્પર્શક પરવલયને અનુક્રમે બિંદુ $P$ અને $Q$ માં છેદે છે જો $F$ એ પરવલયની નાભી હોય તો ત્રિકોણ $PFQ$ નું ક્ષેત્રફળ ચો એકમમાં ............ થાય 
જો શ્રેણી $1^2 + 2 .2^2 + 3^2 + 2.4^2 + 5^2 + . . . 2 .6^2 + . . .$ $n$ પદ સુધીનો સરવાળો  $\frac{{n{{\left( {n + 1} \right)}^2}}}{2}$ થાય જ્યાં $n$ યુગ્મ હોય તો જ્યારે $n$  અયુગ્મ હોય ત્યારે સરવાળો કેટલો થાય ?
જો $f (x)= \frac{x^2-1}{x^2+1}, x \in R$ તો $f(x)$ ની ન્યૂનતમ કિંમત ........ છે.
જો $\sqrt {x + iy} = \pm (a + ib) $ તો $\sqrt { - x - iy} $ મેળવો.
$'ASSASSIN'$ શબ્દના અક્ષરોને હારમાં કેટલી રીતે લખી શકાય કે જેથી બે $S$ સાથે ન આવે ?
જો $n$ અવલોકનો $1^2, 2^2, 3^2, ……. n^2 $ નો મધ્યક $\frac{{46n}}{{11}}$હોય તો $n $ બરાબર શું થાય ?