MCQ
અસત્ય વિધાન પસંદ કરો 
  • A
    $sin^4 \theta - sin^2 \theta - 1 = 0$ માટે $\theta$ ની કિમત $0$ & $2 \pi$ વચ્ચે મળે
  • B
    જો $tan\,A = \frac{{\sqrt 3 }}{{4\,\, - \,\,\sqrt 3 }}$ & $tan \,B = \frac{{\sqrt 3 }}{{4\,\, + \,\,\sqrt 3 }}$  હોય તો $(A - B)$ એ અસંમેય સંખ્યા મળે
  • C
    $sin\, 2 . sin \,3 . sin\, 5$ ની કિમત ધન મળે
  • D
    આપેલ તમામ વિધાનો

Answer

$[A]$  $A$ $=$$\sin 82{\frac{1}{2}^0}\,.\,\cos 37{\frac{1}{2}^0}$ 

$=$$\sin {\frac{{165}}{2}^0}\,.\,\cos {\frac{{75}}{2}^0}$ 

$=$ $\frac{1}{2}\left[ {\sin {{120}^0}\, + \,\sin {{45}^0}} \right]$ 

$=$ $\frac{{\sqrt 6 \, + 1}}{{4\sqrt 2 }}$

$B$ $=$$\sin 127{\frac{1}{2}^0}\,.\sin 97{\frac{1}{2}^0}$ $=$$\frac{1}{2}\,\left[ {\cos {{30}^0}\, - \,\cos {{225}^0}} \right]$ $=$$\frac{1}{2}\,\left[ {\frac{{\sqrt 3 }}{2}\, + \,\frac{1}{{\sqrt 2 }}} \right]$ $=$$\frac{{\sqrt 6 \, + 2}}{{4\sqrt 2 }}$ $= \frac{{\sqrt 3  + \sqrt 2 }}{4}$

$\Rightarrow\, A = B \,\Rightarrow True $

$[B]$      $tan(A-B) =$$\frac{{\tan A\, - \,\tan B}}{{1 + \tan A\,\,\tan B}}$

      $=$$\frac{{\frac{{\sqrt 3 }}{{4 - \sqrt 3 }}\, - \,\frac{{\sqrt 3 }}{{4 + \sqrt 3 }}}}{{1 + \frac{{\sqrt 3 \,.\,\sqrt 3 }}{{\left( {4 - \sqrt 3 } \right)\,\left( {4 + \sqrt 3 } \right)}}}}$ 

$=$$\frac{{\sqrt 3 \,\left[ {4 + \sqrt 3  - 4 + \sqrt 3 } \right]}}{{16 - 3 + 3}}$

 $= 3/8$ $\Rightarrow$ rational

$[C]$     $sin2 = + ; sin3 = + ; sin5 = -$

$[D]$     $ sin2\theta = \frac{{1 \pm \,\sqrt 5 }}{2}$

$\Rightarrow sin2\theta =$ $\frac{{1 - \sqrt 5 }}{2}$ (not possible)

  $sin2\theta =  \frac{{1 + \,\sqrt 5 }}{2}\,\,\, > \,\,1$ not possible

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. જો બંને પાસા પરના અંકો જુદાં જુદાં હોય, ત્યારે તેમનો સરવાળો $6$ હોય તેની સંભાવના ..... છે.
વિધાન $(A)$ : બિંદુઓ $(2, 1)$ અને $(-3, 5)$ એ રેખા $3x - 2y + 1 = 0$ પર વિરૂદ્ધ બાજુ આવેલા છે.

કારણ $(R)$ : આપેલ બિંદુથી રેખા સુધીની બીજગણિતીય લંબ અંતર વિરૂદ્ધ ચિહ્ન ધરાવે છે.

બિંદુઓ $(x,y)$ જે $X-Y$ સમતલ પર આવેલ છે કે જેના માટે $\left| x \right| \le 1 + \left| y \right|$ અને $\left| y \right| \le 1$ થાય તેવા બધા બિંદુઓને ધરાવતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો 
$\mathop {\lim }\limits_{x \to \pi /4} \frac{{\sqrt 2 \cos x - 1}}{{\cot x - 1}} = $
જો  $5\tan \theta = 4,$ તો  $\frac{{5\sin \theta - 3\cos \theta }}{{5\sin \theta + 2\cos \theta }} = $
જો $A$ અને $B$ બે ઘટના છે કે જેથી $P\overline {(A \cup B)} = \frac{1}{6},P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar A) = \frac{1}{4},$ કે જ્યાં $\bar A$ એ ઘટના $A$ ની પૂરક ઘટના છે તો ઘટનાઓ $A$ અને $B$ એ  . . .  થાય .
જો $n$ ધન પૂર્ણાંક હોય, તો ${{\left( \sqrt{3}+1 \right)}^{2n}}-{{\left( \sqrt{3}-1 \right)}^{2n}}$ .......... છે.
જો $(3+ax)^9$ ના વિસ્તરણમાં $x^2$ અને $x^3$ ના સહગુણકો સમાન હોય તો $a$ ની કિંમત .... છે.
જો $a, b, c $ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો ........
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x ^{2}+ px +2=0$ ના બીજો હોય તથા $\frac{1}{\alpha}$ અને $\frac{1}{\beta}$ એ સમીકરણ $2 x^{2}+2 q x+1=0$ ના બીજો હોય તો $\left(\alpha-\frac{1}{\alpha}\right)\left(\beta-\frac{1}{\beta}\right)\left(\alpha+\frac{1}{\beta}\right)\left(\beta+\frac{1}{\alpha}\right)$ ની કિમત શોધો