Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મૂકેશભાઈને ઘર બનાવવા $૧૫૦૦$ સિમેન્ટની થેલીઓની જરૂર છે. એક ટ્રક એક ફેરામાં $૨૫૦$ થેલીઓ લાવે, તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડે?ડ્રાઇવર એક ફેરાના $૬૫૦૦$ લે, તો મૂકેશભાઈએ ડ્રાઇવરને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે?