Question
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{60}{140}$

Answer

$\frac{3}{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : અનવર એક સંખ્યા ધારે છે. તે સંખ્યાના $ \frac{5}{2}$ ભાગમાંથી તે $7$ બાદ કરે છે. અને પરિણામ $23$ મળે છે.
જો $a = 2$ અને $b = -2$ હોય, તો નીચેનાની કિંમત શોધો $: a^2 + b^2$
નીચે આપેલામાંથી સજાતીય પદોનું જૂથ બનાવો $:$
$12x, 12, -25x, -25, - 25y, 1, x, 12y, y$
$325 - 116$ ની બાદબાકી કરો.
નીચે આપેલા સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકીને ઉકેલો : ( પ્રયત્ન અને ભૂલની રીતે ) : $5x + 1 = 16$
$-34, 2-3$ માં કઈ સંખ્યા મોટી છે ?
ત્રિકોણના ત્રણ ખૂણાનો ગુણોતર $2:3:5$ હોય, તો દરેક ખૂણાનું મૂલ્ય શોધો.
કિમત શોધો : $(\frac{-4}{5}) \div (-3)$
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.:
એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ $2400$ ચો મીટર છે. જો ખેતરની લંબાઈ $60$ મીટર હોય, તો પહોળાઈ કેટલી હશે ?