Question
અતિથિવિદાય લે ત્યારે શું કરવું જોઈએ? 

Answer

અતિથિ વિદાય લે ત્યારે તેને ઝાંપા સુધી મૂકવા જવું જોઈએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“અતિથિ દેવો ભવ’ એટલે શું?
શક્તિ મુજબ શું ઉપાડવાનું છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ પોતાની પાસે શું નથી એ આપણને જણાવે છે? 
ખેડૂતોએ શું વાવ્યું છે ?
મનુષ્યને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે?
'ધૂળિયે મારગ' કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ ?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
'માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી.' – આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ મનને શું ભૂલી જવા માટે કહે છે? 
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?