MCQ
અતિવલય ${{x}^{2}}-{{y}^{2}}={{a}^{2}}$ અને $xy={{a}^{2}}$ ની ઉત્કેન્દ્રતાનો ગુણોત્તર ............ .
  • $1:1$
  • B
    $\sqrt{2}:1$
  • C
    $2{{a}^{2}}:{{a}^{2}}$
  • D
    ${{a}^{2}}:2{{a}^{2}}$

Answer

Correct option: A.
$1:1$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઉપલવલયની ગોણ અક્ષ ($y$ અક્ષ પર ) ની લંબાઈ $\frac{4}{\sqrt{3}}$ છે. જો ઉપવલય રેખા $x+6y=8$ ને સ્પર્શે તો તેની ઉત્કેન્દ્રતા ........છે.
 $a$ અને $b$ એ અનુક્રમે અતિવલય જેની ઉત્કેન્દ્રતા સમીકરણ $9e^2 - 18e + 5 = 0$ ને સંતોષે છે તેની અર્ધ મુખ્યઅક્ષ અને અર્ધ અનુબધ્ધઅક્ષ છે જેની જો અતિવલયની નાભિ  $S(5, 0)$ અને અનુરૂપ નિયમિકા $5x = 9$  હોય તો $a^2 - b^2$ = 
$P (2, 2), Q (6, -1)$ અને  $R (7, 3) $ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા  $PS$ લો. $ (1, -1)$ માંથી પસાર થતી અને $ PS $ ને સમાંતર રેખાનું સમીકરણ....
જો $2 + i\sqrt 3 $ એ સમીકરણ ${x^2} + px + q = 0$ નું એક બીજ હોય તો ( કે જયાં $p$ અને $q$ એ વાસ્તવિક છે )  $(p,q)$= . . . 
અહી $a \neq b$ એ બે શૂન્યતરવાસ્તવિક સંખ્યા છે . તો ગણ $X =\left\{ z \in C : \operatorname{Re}\left(a z^2+ bz \right)= a \text { and }\operatorname{Re}\left(b z^2+ az \right)= b \right\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
${\cos ^2}\left( {\frac{\pi }{4} - \beta } \right) - {\sin ^2}\left( {\alpha - \frac{\pi }{4}} \right) = $
જો ગણ $X$ માં ઘટકોની સંખ્યા $10$ છે અને $P(X)$ એ તેનો ઘાતગણ છે . અને જો  $A$ અને  $B$ ને યાર્દચ્છિક રીતે $P(X)$ માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો $A$ અને $B$ ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.
જો  $\sec \theta + \tan \theta = p,$ તો  $\tan \theta $ = 
જો ઉપવલયનો નાભિલંબ તેની ગૌણ અક્ષ કરતાં અડધો હોય, તો તેની ઉન્કેન્દ્રિતા ...
$n$ અવલોકનો $x_i,$ $i = 1, 2,........ , n.$ માટે $\bar X$ અને $M.D.$ એ અનુક્રમે મધ્યક અને $\bar X$  થી સરેરાશ વિચલન છે જો દરેક અવલોકનોમાંથી $5$ બાદ કરવામાં આવે તો નવો મધ્યક અને નવા મધ્યકના આધારે સરેરાશ વિચલન અનુક્રમે  ...................... થાય