\( \Rightarrow \,\,{W_{Al}}\, = \,\,18\,\,kg\)
($Cu$નું આણ્વિય દળ $63.5\, amu$)

| સૂચિ - $I$ | સૂચિ - $II$ |
| $(A)$ $Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)$ | $(I)$ પ્રાથમિક બેટરી |
| $(B)$ $Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)$ | $(II)$ દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ |
| $(C)$ $2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )$ | $(III)$ બળતણા (ઈંઘણ) કોષ |
| $(D)$ $2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)$ | $(IV)$ દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ |
$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?