Question
અવાજ ફાટી જવો $- ............$

Answer

આવેશ કે ઉશ્કેરાટને લીધે અવાજ તરડાઈ જવો 
વાક્ય : પોલીસે આરોપીને બે લાફા મારતાં તેનો અવાજ ફાટી ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free