Question
હાથ બંધાઈ જવો

Answer

અર્થ $-$ કંજૂસી કરવી
વાક્ય $-$ રાહુલને નોકરી$-$ધંધો નહોતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free