Question
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 1728$

Answer

$12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7 \%$ નફો થતો હોય, તો રૂ. $850$ નું પેન્ટ, રૂ. $150$ ટેક્સ વધારાનો ખર્ચ માટે વેચાણ કિંમત શોધો $:$
વૃક્ષારોપણ કરવાથી શહેરમાં $20 \%$ વૃક્ષોનો વધારો થાય છે, તેથી કુલ વૃક્ષોની સંખ્યા $3600$ થાય છે, તો પહેલાં શહેરમાં કેટલા વૃક્ષો હશે ? કેટલા વૃક્ષોનો વધારો થશે ?
ગુણાકાર શોધો $:$
$(1)\  2, 4y, 8y^2, 16y^3 0$   
$(2) \ a, 2b, 3c, 6abc$
$(3) \ m, -mn, mnp$
અવયવો પાડો $:16 x^{3}-9 x$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
સમાંત૨બાજુ ચતુષ્કોણની પરિમિતિ $150$ સેમી છે. તેની એક બાજુએ બીજી બાજુ કરતા $25$ સેમી વધારે છે, તો સમાંતરબાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ શોધો.
જેનો નાનામાં નાનો અંક $8$ હોય તેવી પાયથાગોરીઅન ત્રિપુટી શોધો.
અવયવો પાડો $:15 x y-6 x+5 y-2$
અવયવો પાડો $:x^{2}-x-56$
$2744 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.