Question
$2744 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.

Answer

ઘનમૂળ $= 14$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શું $53240$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના$,$ તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે$,$ જેનાથી $53240$ ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય.
એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ$ 20$ સેમી હોય. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્રસપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી $2$ સેમી દૂર ચોટાડવામાં આવતું હોય, તો લેબલનું ક્ષેત્રફળ શોધો.
અવયવો પાડો $:25 x^{2}-1$
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો$ : 4 (p^2 – 8p^2q^2 + 10pq) ÷ 2p^2q^2 $
સાબિત કરો. $: 2(a^2 – b^2 – c^2) + 2(b + c)^2 - 4abc = 2(a^2 – c^2) $
$z^{2}-4 z-12$ ના અવયવ મેળવો.
સાબિત કરો.$ : (a - b)^2 + (b - c)^2 + (c -a)^2 + 2(ab + bc + ca) = 2a^2 + 2b^2 + 2c^2 $
$ - 2 \frac{10}{27} $ નું ઘનમૂળ શોધો
$80$ સેમી $\times 48$ સેમી $\times 24$ સેમી માપ ધરાવતી એક સૂટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે $($કવર બનાવવાનું છે$)$. આવી $100$ સૂટકેસને ઢાકવા માટે $96$ સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે ?
અવયવો પાડો $:x^{4}-81$