Question
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 3375$

Answer

$15$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 42.25$
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે અને કઈ સંખ્યા પૂર્ણઘન નથી ? પૂર્ણઘન સંખ્યાઓનું ઘનમૂળ શોધો $: ( 1 ) \ 3969\  ( 2 )\  10234 \ ( 3 ) \ 10648$
વર્ગમૂળ શોધો $: 6084$
એક હોજમાં $50$ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો હોજની લંબાઈ $20$ મી$,$ પહોળાઈ $8$ મીટર અને ઊંચાઈ $200$ સેમી હોય, તો ટાંકી પાણીથી કેટલા સમયમાં પૂર્ણ ભરાઈ જશે ?
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 10648$
$7$ સેમી $\times\ 5$ સેમી $\times\ 2$ સેમી માપના રિમોટના કવર બાનવવા છે. આવા $50$ કવર બનાવવા માટે $59$ સેમી પહોળાઈ ધરાવતા કેટલા પ્લાસ્ટિકની જરૂર પડશે ?
નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 5327$
વર્ગમૂળ શોધો $: 676$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$
પીવીસીની એક નળાકાર ટાંકીની ત્રિજ્યા $28$ સેમી અને ઊંચાઈ $10$ સેમી છે. જ્યારે સિમેન્ટની ટાંકીનો વ્યાસ $35$ સેમી અને ઊંચાઈ $20$ સેમી છે. તો કઈ ટાંકી નું પુષ્ટફળ વધુ છે.