Question
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 4096$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો$,$
$(1)$ તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે ?
$(2)$ તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે ?
પંચકોણની બાજુઓથી બહિષ્કોણના ખૂણાઓનું માપ અનુક્રમે $x, 2x, (3x + 10), (4x + 5)$ અને $5x$ મળે છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
એક ખેડૂત પાસે $20$ પશુઓને $6$ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. જો તેની પાસે $10$ પશુઓ વધારે આવે$,$ તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે?
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1000$
એક ખેતરમાં સમબાજુ ચતુષ્કોણ આકારના $500$ ચાસ પાડેલા છે. આ ચાસના વિકર્ણોની લંબાઈ $25$ મી અને $20$ મી છે$,$ એક ચોરસ મીટર ચાસમાં પાણી પીવડાવવાનો ખર્ચ જો $Rs\ 10$ હોય$,$ તો સમગ્ર ખેતરને પાણી આપવાનો ખર્ચ શોધો.
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \left(\frac{4}{9} \times 1 \frac{4}{5}\right) \times \frac{5}{4}$
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: (m^2 – 8m + 15) ÷ (m - 3)(m - 5) $
$4 , 9$ અને $10$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .
વર્ગમૂળ શોધો $: 1225$
અવયવો પાડો :$49 y^{2}+84 y z+36 z^{2}$