Question
વર્ગમૂળ શોધો $: 1225$

Answer

$35$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વ્યક્તિએ પોતાની બચતમાંથી $25 \%$ રકમ બેન્કમાં, $55 \%$ રકમ પોસ્ટ $-$ ઓફિસમાં અને બાકીની રકમ શેરમાં રોકી છે . તેની કુલ બચત રૂ. $70,000$ હોય, તો પ્રત્યેક રોકાણની રકમ કેટલી હશે ?
શું $53240$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના$,$ તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે$,$ જેનાથી $53240$ ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 352$
શું $2352$ એ પૂર્ણવર્ગ છે ? જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને $2352$ સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે ? આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણો શોધો.
અવયવો પાડો $:a^{4}-b^{4}$
એક ગ્રંથાલયમાં $6600$ પુસ્તકો છે, તે $11$ કબાટમાં સમાયેલા છે.
$(1) 1$ કબાટમાં કેટલા પુસ્તકો સમાય ?
$(2)$ જો $4$ કબાટ નવા આવે તો કુલ કેટલા પુસ્તકો નવા લાવવા પડે ?
$(3)$ જો ગ્રંથાલયમાંથી $1200$ પુસ્તકો ઓછા થાય તો કેટલા કબાટ ખાલી રહે ?
એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ$ 20$ સેમી હોય. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્રસપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી $2$ સેમી દૂર ચોટાડવામાં આવતું હોય, તો લેબલનું ક્ષેત્રફળ શોધો.
$8 , 15$ અને $20$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .
નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 285$
કિંમત શોધો. $: (7^{-1}\times 2^{-2}) \times 5^{-1}$