Question
અવલોકનો 4, 7, 1, 8 માટે સરેરાશ વિચલન શોધો.

Answer

સરેરાશ વિચલન = 2.5

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દુકાનદાર નક્કી કરે છે કે તે દર મહિને તેના નફામાંથી 1.5 % રકમ દાન પેટે આપશે. તેનો સરેરાશ માસિક નફો ₹ 75,000 હોય, તો દાનની માસિક રકમની સરેરાશ શોધો.
જુદાં-જુદાં ઉંમરજૂથના મૃત્યુદર અને તે માટેના યોગ્ય ભાર નીચેના કોષ્ટકમાં આપેલ છે. ભારિત મધ્યકના આધારે સરેરાશ મૃત્યુદર શોધો.
ઉંમર (વર્ષ) 0-25 25-60 60 કે તેથી વધુ
મૃત્યુદર 118.524
ભાર 361
અવલોકનો અને તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો પર આધારિત પ્રસારના કયા માપો છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં $Q_3-Q_2=2\left(Q_2-Q_1\right)$ હોય તો $j$ શોધો.
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવતના બે મુદ્દા લખો.
$3 \cdot{ }^{2 n} \mathrm{C}_{3}=44 \cdot{ }^{n} \mathrm{C}_{2}$ હોય તો $n$ ની કિંમત શોધો.
ગુણોત્તર-શ્રેણી 2, 6, 18,... નાં પ્રથમ પાંચ પદોનો સરવાળો શોધો.
એક વર્ગના $10$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ નીચે આપેલ છે :
$162, 145, 170, 181, 167, 151, 175, 185, 169, 156$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
${ }^8 P_4=n \cdot{ }^8 C_4$ હોય તો n શોધો.
નીચે ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે :
170, 111, 352, 002, 563, 203, 405, 545, 111, 446, 776, 691, 816, 233, 616, 300, 250, 816, 010.
આ યાદ્દચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી 350 કદની સમષ્ટિમાંથી 2 % કદનું પુરવણી સહિત અને
પુરવણીરહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો.