Question
અવયવ મેળવો $: 12x^2 – 3y^2 $

Answer

$3 (2x + y) (2x - y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2025 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
પાસો ઉછાળવાની રમતમાં $:$ ધારો કે બીજા ખેલાડીને $6$ મળે છે ,તો તેનો એવો અર્થ કરી શકાય કે ત્રીજા ખેલાડીને $6$ મળવાની કોઈ શકયતા નથી $?$
સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો $: 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13$
સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો $: 6.0 \times 10^{-6} $
નીચે આપેલી એક્પદીઓની જોડનો ગુણાકાર શોધો $: 4p, 0$
નીચેની ગાણિતિક પ્રકિયાઓમાં ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થયો છે $? \frac{(-3)}{7}  + 0 =  \frac{(-3)}{7} $
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\left.\left(\frac{-3}{5}\right) \times [\left(\frac{-1}{2}\right)+\frac{3}{4}\right]=\left(\frac{-3}{5}\right) \times\left(\frac{-1}{2}\right)+\left(\frac{-3}{5}\right) \times\left(\frac{3}{4}\right)$
સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. $: (x^{-6}\div x^{-2}) \times x^4$
$ (\frac{2}{3} xy) \times (-\frac{9}{10} x^2y^2) $ ગુણાકાર શોધો.
અવયવો આપો $: z – 7 + 7xy – xyz$