Question
અવયવ મેળવો $: 45b^2 – 125x^2 $

Answer

$5 (3b + 5x) (3b – 5x)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $: 5y + 2y + y – 7y = 0$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 6020000000000000$
$6 x^{3} y^{2}=.......^\times.......^\times......^\times.....^\times.......^\times.........^\times.........$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $:$ વનસ્પતિ કોષનું માપ $0.00001275$ મી છે.
નીચેની ગાણિતિક પ્રકિયાઓમાં ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થયો છે $? \frac{(-3)}{7}  + 0 =  \frac{(-3)}{7} $
નીચેની પદાવલીઓના અવયવ મેળવો $:  a^2 + 8a + 16 $
કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી $- \ 153$
સંભાવના શોધો $:$ આકૃતિમાં દર્શકકાંટો વૃતાંશ $\text{D}$ પર સ્થિર થાય.
સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો $: 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13$
સંભાવના શોધો $:$ સારી રીતે ચીપેલા $52$ પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એક્કો હોય.