Question
અવયવ મેળવો : $64x^4 – a^4b^4c^4$

Answer

$(8x^2 + a^2b^2c^2) (8x^2 - a^2b^2c^2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1025.63$ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો.
એક કિડી કોઈ ભોઇતળિયા પર પડેલા જુદા$-$જુદા આકારો ના ખાધ્ય પદાર્થોની ચાર બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. ખાધ્યપદાર્થના ટુકડાની પરીમીતી શોધો.
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  11^2 \  ( ii ) \  19^2 $
એક $\text{TV}$ ની કિંમત રૂ. $13, 000$ છે . તેના પર $12 \% \ \text{GST}$ લગાડવામાં આવેલ છે . જો વિનોદને $\text{TV}$ ખરીદવું હોય, તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે ?
$4913 :$ ના ઘનમૂળનું અનુમાન કરો.
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 576$
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 6$
એક બગીચામાંથી $10$ દિવસ સુધી $9$ મંદિરમાં પુજા કરી શકાય તેટલા ફૂલો મળે છે. જો બીજા $6$ મંદિરમાં પુજા માટે ફૂલો મોકલવામાં આવે તો કેટલા દિવસ સુધી ફૂલો મોકલી શકાય. ?
અવયવ પાડો $:8 a^{3} b-6 a^{2} b^{2} \quad$
ભાગાકાર કરો $: 96abc (3a - 12) (5b - 30) \div 144 (a - 4) (b - 6)$