Question
$1025.63$ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો.

Answer

$ 1 \times 10^3 + 2 \times 10^1 + 5 \times 10^0 + 6 \times 10^{-1} + 3 \times 10^{-2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 5929$
સાદુરૂપ આપો $: \frac{3^{-5} \times 10^{-5}\times 125}{5^{-7} \times 6^{-5}} $
સાદું રૂપ આપો $: \frac{\left(a^{-3}\right)^{5} \times\left(a^{-2}\right)^{6} \times\left(a^{6}\right)^{5}}{a^{3}}$
$0.4$ મીટર બાજુવાળો ઘનનું ઘનફળ શોધો $:$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
કમ્પ્યુટર મોનિટરની છાપેલ કિંમત રૂ. $15,600$ છે અને તે રૂ. $12,480$ માં મળે છે, તો અપાતી વળતર રકમ તથા તેની વળતર ટકાવારી શોધો .
સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો $:  (-4)^5 \div (-4)^8 $
સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓની લંબાઈ $8$ સેમી અને $6$ સેમી છે. તો તેની પરિમિતિ શોધો.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 72$
સમીકરણો ઉકેલો $:  \frac{7m}3  +  \frac{5m}6  -  \frac{8m}9  = 78$