Question
અવયવ મેળવો $: a^4 – 2a^2b^2 + b^4 $

Answer

$(a - b)^2 (a + b)^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જવાબ લખો $: \sqrt[3]{27}=$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$( 1 ) \ 5x =- 20$
$( 2 ) \ 10x =- 30$
$( 3 )\  -21 = 3x$
$( 4 ) \ -27 = 9x$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 525$
બહુપદી $ 18\ – 3p\ – 11q + 5pq\ – 2pq^2 + 5p^q $ માંથી $ 4p^2q\ – 3pq + 5pq^2\ – 8p + 7q\ – 10 $ બાદ કરો.
વિસ્તરણ કરો:$(2 x-7)^{2}$
$12 a^{2} b+15 a b^{2}$ નું અવયવીકરણ કરો.
કોઈ મકાનના ભોઇતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની $3000$ લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ $45$ સેમી અને $30$ સેમી છે. હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો $Rs \ 4$ હોય$,$ તો સમગ્ર ભોઇતળિયાની લાદી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે.
$1936$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
$1256.249$ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો.