Question
વિસ્તરણ કરો:$(2 x-7)^{2}$

Answer

$ 4 x^{2}-28 x+49 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2028$
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ $\text{O}$ છે. શિરોબિંદુઓ $\text{A, B}$ અને $\text{C}$ થી બિંદુ $\text{O}$ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. $($અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે.$)$
Image
સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો$\ : (\frac{1}{2^3})^2 $
નીચે દર્શાવેલ કોષ્ઠકનો અભ્યાસ કરીને બતાવો કે ક્યાં બે ચલ પરસ્પર વ્યસ્ત પ્રમાણમા છે.
એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $ 34 \ cm^2 $ છે અને તેની ઊંચાઈ $4\ cm$ છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ $10 \ cm$ છે$,$ તો તેની બીજી સમાંતરબાજુની લંબાઈ શોધો.
$ 97^2 $ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો.
ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર $4 : 5 : 6: 9$ છે$,$ તો દરેક ખૂણાઓના માપ શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 0.8 =  \frac{x}{0.5}$
$(2) \ 0.2x = 6.4$
$(3) \ 0.3x = 9$
$(4)\ 3x + 2 = 11$
સમીકરણ ઉકેલો $:  \frac{2x+5}{x+1}  + 1 =  \frac{5x+2}{x+1} $
એક જીવાણું $($bacteria$)$ ના ચિત્રને $50,000$ ગણું મોટું કરતાં તેની લંબાઈ $5$ સેમી થાય છે. જે આકૃતિમાં બતાવેલ છે$,$ તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે ? હવે જો ચિત્રને $20,000$ ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો.