Question
અવયવ મેળવો : $ (m - n)^2 + 4mn $

Answer

$ (m + n)^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4$ સેમી બાજુવાળો ઘનના ઘનફળ શોધો.
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 31860000000$
નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોય $?$
$-30 a^{2} b c=.......^\times.......^\times......^\times.....^\times.......^\times.........^\times.........$
વ્યાખ્યા આપો : લંબચોરસ
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $:  (a - 4) ( a - 2) = a^2 - 8 $
સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. $: 4^2 \times 4^3 $
નીચેની દરેક પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો: $ a^2 – 9, 4a 0$
નીચેનામાંથી કયાં વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ.
શું $ □\ \text{PQRS }$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે ? જો $ □\ \text{PQRS} $ માં માત્ર $ \overline {PS} $ અને $ \overline {QR} $સમાંતર હોય તો $?$